એક સમલંબ ચતુષ્કોણની બે સમાંતર બાજુઓની લંબાઈ અનુક્રમે $16 \ m$ અને $20 \ m$ છે. જો તેની ઊંચાઈ $10 \ m$ હોય,તો તેનું ક્ષેત્રફળ ચોરસ મીટરમાં કેટલું થાય?

  • A
    $360$
  • B
    $260$
  • C
    $240$
  • D
    $180$

Explore More

Similar Questions

એક ચોરસની પરિમિતિ લંબચોરસની પરિમિતિ કરતા બમણી છે. લંબચોરસનું ક્ષેત્રફળ $240 \, cm^2$ છે. તો ચોરસનું ક્ષેત્રફળ કેટલું હશે? ($cm^2$ માં)

$22 \, cm$ પરિઘ ધરાવતા વર્તુળનું ક્ષેત્રફળ કેટલું થશે? ($sq \, cm$ માં)

જો એક ચોરસના વિકર્ણને બમણો કરીને બીજો ચોરસ બનાવવામાં આવે,તો નવા ચોરસનું ક્ષેત્રફળ કેટલું થશે?

એક સમબાજુ ચતુષ્કોણનો એક વિકર્ણ બીજા વિકર્ણ કરતા બમણો છે. તેનું ક્ષેત્રફળ $25\, cm^{2}$ છે. વિકર્ણોનો સરવાળો .......$cm$ છે.

Difficult
View Solution

અર્ધવર્તુળની પરિમિતિ $36 \, cm$ હોય,તો તેનું ક્ષેત્રફળ કેટલું થશે? ($cm^2$ માં)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo