$5 \,kg$ દળ ધરાવતા પદાર્થનું રેખીય વેગમાન $p$ સમય $t$ સાથે $p = 5t^2 + t + 5$ મુજબ બદલાય છે. આ પરથી કહી શકાય કે પદાર્થ:

  • A
    અચળ પ્રવેગ સાથે ગતિ કરે છે
  • B
    અચળ ઝડપ સાથે ગતિ કરે છે
  • C
    ચલિત પ્રવેગ સાથે ગતિ કરે છે જે સમય સાથે વધે છે
  • D
    ચલિત પ્રતિપ્રવેગ સાથે ગતિ કરે છે જે સમય સાથે ઘટે છે

Explore More

Similar Questions

જ્યારે $F=(6 \hat{i}-18 \hat{j}+10 \hat{k}) \text{ N}$ જેટલું બળ એક પદાર્થ પર લાગે છે,ત્યારે તે $8 \text{ m/s}^2$ નો પ્રવેગ ઉત્પન્ન કરે છે. તો પદાર્થનું દળ શોધો.

$2\,kg$ દળ ધરાવતો એક ગોળાકાર પદાર્થ સ્થિર સ્થિતિમાંથી ગતિ શરૂ કરીને $5^{\text{th}}$ સેકન્ડના અંતે $10000\,J$ જેટલી ગતિઊર્જા પ્રાપ્ત કરે છે. પદાર્થ પર લાગતું બળ $.....N$ છે.

$1 \; kg$ દળ ધરાવતા અને સ્થિર સ્થિતિમાં રહેલા પદાર્થ પર $6 \; N$ નું બળ લાગે છે. આ સમય દરમિયાન,પદાર્થ $30 \; m/s$ નો વેગ પ્રાપ્ત કરે છે. પદાર્થ પર બળ કેટલા સમય માટે લાગે છે? ..... $seconds$.

$50 \ g$ દળ ધરાવતો ક્રિકેટનો દડો જે $50 \ cm \ s^{-1}$ વેગ ધરાવે છે,તેને $0.5 \ s$ માં અટકાવવામાં આવે છે. દડાને અટકાવવા માટે લાગતું બળ કેટલું હશે ($N$ માં)?

ન્યૂટનનો ગતિનો બીજો નિયમ જણાવો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo