$60 \ cm$ ટ્યુબ લંબાઈ ધરાવતા ટેલિસ્કોપની મોટવણી $5$ છે. તો તેના આઈપીસ (eyepiece) ની કેન્દ્રલંબાઈ કેટલી હશે ($cm$ માં)?

  • A
    $20$
  • B
    $40$
  • C
    $30$
  • D
    $10$

Explore More

Similar Questions

આપેલ સંયોજનનું $IUPAC$ નામ શું છે?

$R$ ત્રિજ્યા ધરાવતી અર્ધવર્તુળાકાર રીંગના આડછેદવાળા અનંત લંબાઈના તારમાં $I$ જેટલો વિદ્યુતપ્રવાહ વહે છે. તેની અક્ષ પર ચુંબકીય પ્રેરણનું મૂલ્ય કેટલું હશે?

બે વર્તુળો $x^2+y^2+2x-2y+2=0$ અને $25(x^2+y^2)-10x-80y+65=0$ ધરાવતી સહ-અક્ષીય પ્રણાલીના સીમિત બિંદુઓ કયા છે?

વક્ર $x = a(1 + \cos \theta)$,$y = a \sin \theta$ ના $\theta$ આગળના અભિલંબ હંમેશા કયા નિયત બિંદુમાંથી પસાર થાય છે?

એક સંયોજન $(A)$ નો ઉપયોગ સોલ્વે પ્રક્રિયામાં એમોનિયાને પુનઃપ્રાપ્ત કરવા માટે વોશિંગ સોડાની તૈયારીમાં થાય છે. જ્યારે $(A)$ ના જલીય દ્રાવણમાંથી $CO_2$ પસાર કરવામાં આવે છે,ત્યારે દ્રાવણ દૂધિયું બની જાય છે. તેનો ઉપયોગ જંતુનાશક ગુણધર્મોને કારણે સફેદ રંગકામ (whitewashing) માં પણ થાય છે. $(A)$ નું રાસાયણિક સૂત્ર શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo