ફૂગની કોષદીવાલનો મુખ્ય રાસાયણિક ઘટક કયો છે?

  • A
    પેપ્ટિડોગ્લાયકેન
  • B
    કાઈટીન
  • C
    હેમિસેલ્યુલોઝ
  • D
    પેક્ટિન

Explore More

Similar Questions

ફૂગમાં જોવા મળતા લિંગી પ્રજનનના તબક્કાઓમાં કોનો સમાવેશ થતો નથી?

આપેલ આકૃતિમાં $A, B$ અને $C$ ને ઓળખો.

એક ફૂગ જેને તેના જીવનચક્રને પૂર્ણ કરવા માટે માત્ર એક જ યજમાનની જરૂર હોય છે તેને શું કહેવામાં આવે છે?

નીચે આપેલા વિધાનો દ્વારા ફૂગના કયા વર્ગનું વર્ણન કરવામાં આવ્યું છે?
$(i)$ તેઓ જલીય નિવાસસ્થાનોમાં અને ભેજવાળી તથા ભીની જગ્યાએ સડતા લાકડા પર જોવા મળે છે.
$(ii)$ કવકજાળ પડદાવિહીન (aseptate) અને બહુકોષકેન્દ્રીય (coenocytic) હોય છે.
$(iii)$ અલિંગી પ્રજનન ચલ બીજાણુઓ (zoospores) અથવા અચલ બીજાણુઓ (aplanospores) દ્વારા થાય છે.
$(iv)$ મ્યુકર (Mucor),રાઈઝોપસ (Rhizopus) અને આલ્બ્યુગો (Albugo) તેના સામાન્ય ઉદાહરણો છે.

ફૂગમાં લિંગીપ્રજનનની નીચેનામાંથી કઈ પદ્ધતિ નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo