$2000\;K$ તાપમાને ઉત્સર્જિત થતા વિકિરણની મહત્તમ તરંગલંબાઈ $4\;\mu m$ છે. $2400\;K$ તાપમાને ઉત્સર્જિત થતા વિકિરણની મહત્તમ તરંગલંબાઈ કેટલી હશે?

  • A
    $3.33$
  • B
    $0.66$
  • C
    $1$
  • D
    $0.1$

Explore More

Similar Questions

તારાના તાપમાનના માપનમાં ......... ના નિયમનો ઉપયોગ થાય છે.

$1500 \ K$ તાપમાને રહેલો પદાર્થ $20,000 \ \mathring{A}$ તરંગલંબાઈ પર મહત્તમ ઉર્જાનું ઉત્સર્જન કરે છે. જો સૂર્ય $5500 \ \mathring{A}$ તરંગલંબાઈ પર મહત્તમ ઉર્જાનું ઉત્સર્જન કરતો હોય,તો સૂર્યનું તાપમાન ....... $K$ છે.

Difficult
View Solution

જુદા જુદા ત્રણ તારાઓ $A, B$ અને $C$ પરથી પ્રકાશનું અવલોકન કરતાં જણાય છે કે $A$ પરથી જોતા વર્ણપટના લાલ રંગની તીવ્રતા મહત્તમ,$B$ પરથી જોતા વર્ણપટના વાદળી રંગની તીવ્રતા મહત્તમ,$C$ પરથી જોતા પીળા રંગની તીવ્રતા મહત્તમ જણાય છે. આ અવલોકન પરથી ક્યું તારણ કાઢી શકાય છે?

વીનનો સ્થાનાંતરનો નિયમ કોની વચ્ચેનો સંબંધ દર્શાવે છે?

એક કાળા ડિસ્ક (black disc) ની ત્રિજ્યા $R$ છે અને મહત્તમ તીવ્રતાને અનુરૂપ તરંગલંબાઇ $\lambda$ છે. વિવિધ ત્રિજ્યાઓ અને મહત્તમ તરંગલંબાઇઓ માટે ઉત્સર્જક પાવર $(E)$ કોના સમપ્રમાણમાં છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo