માહિતી $4, 7, 8, 9, 10, 12, 13, 17$ માટે મધ્યક સાપેક્ષ સરેરાશ વિચલન શોધો.

  • A
    $10$
  • B
    $3$
  • C
    $8.5$
  • D
    $4.03$

Explore More

Similar Questions

નીચે આપેલા વિતરણ માટે મધ્યસ્થની સાપેક્ષ સરેરાશ વિચલન શોધો:
$ \begin{array}{|l|l|l|l|l|l|} \hline \text{મેળવેલ ગુણ} & 10 & 11 & 12 & 14 & 15 \\ \hline \text{વિદ્યાર્થીઓની સંખ્યા} & 2 & 3 & 8 & 3 & 4 \\ \hline \end{array} $

જો $a, 2a, 3a, \dots, 50a$ સંખ્યાઓનાં મધ્યસ્થ સાપેક્ષ સરેરાશ વિચલન $50$ હોય,તો $|a|$ ની કિંમત શું થાય?

Difficult
View Solution

અવલોકનો $70, 42, 63, 34, 44, 54, 55, 46, 38, 48$ માટે મધ્યસ્થની સાપેક્ષ સરેરાશ વિચલન શોધો.

નીચે આપેલ માહિતી માટે મધ્યકથી સરેરાશ વિચલન શોધો.
$\text{ગુણ}$$10$$15$$20$$25$$30$
$\text{વિદ્યાર્થીઓની સંખ્યા}$$2$$4$$6$$8$$5$

અવલોકનો $ -1, 0, 4 $ માટે મધ્યક સાપેક્ષ સરેરાશ વિચલન શોધો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo