પ્રક્રિયા $2NO_{(g)} + 2H_{2(g)} \to N_{2(g)} + 2H_2O_{(g)}$ ની ક્રિયાવિધિ નીચે મુજબ છે:
પગલું $1$: $2NO_{(g)} + H_{2(g)} \xrightarrow{\text{slow}} N_2 + H_2O_2$
પગલું $2$: $H_2O_2 + H_2 \xrightarrow{\text{fast}} 2H_2O$
તો સાચું વિધાન કયું છે?

  • A
    દર $= k [NO]^2 [H_2]$
  • B
    દર $= k [H_2O_2] [H_2]$
  • C
    $NO$ ની સાંદ્રતા અચળ રાખીને $H_2$ ની સાંદ્રતા બમણી કરવાથી,દર બમણો થશે
  • D
    જો $H_2$ અને $NO$ ની પ્રારંભિક સાંદ્રતા $C_0$ હોય અને સમય $t$ પછી $N_2$ ની સાંદ્રતા $x$ હોય,તો દર $= k (C_0 - 2x)^2$

Explore More

Similar Questions

કાર્બનિક ક્લોરાઈડના જળવિભાજનમાં જ્યારે પાણી મોટા પ્રમાણમાં વધારામાં હોય ત્યારે પ્રક્રિયા $RCl + H_2O \longrightarrow ROH + HCl$ થાય છે. આ પ્રક્રિયાની આણ્વિકતા અને ક્રમ નક્કી કરો.

પ્રક્રિયા $N_2O_5$ ($CCl_4$ દ્રાવણમાં) $\to 2NO_2$ (દ્રાવણ) $+ \frac{1}{2}O_{2(g)}$ એ $N_2O_5$ ના સંદર્ભમાં પ્રથમ ક્રમની પ્રક્રિયા છે,જેનો વેગ અચળાંક $6.2 \times 10^{-1} \, s^{-1}$ છે. જ્યારે $[N_2O_5] = 1.25 \, mol \, L^{-1}$ હોય ત્યારે પ્રક્રિયાનો વેગ કેટલો હશે?

આપેલા આલેખ બે અલગ-અલગ પ્રક્રિયાઓ $(i)$ અને $(ii)$ માટે સમય સાથે પ્રક્રિયક $R$ ની સાંદ્રતામાં થતો ફેરફાર દર્શાવે છે. પ્રક્રિયાઓના અનુક્રમે ક્રમ શું છે?

પ્રક્રિયા $2 A + B \rightarrow \text{product}$ માટેનો દર $6 \times 10^{-4} \ mol \ dm^{-3} \ s^{-1}$ છે. જો પ્રક્રિયા $A$ ના સંદર્ભમાં પ્રથમ ક્રમની અને $B$ ના સંદર્ભમાં શૂન્ય ક્રમની હોય,તો વેગ અચળાંકની ગણતરી કરો,જ્યાં $[A] = [B] = 0.3 \ M$ આપેલ છે.

નીચેની પ્રક્રિયાનો ક્રમ ઓળખો:
$2H_2O_{2(aq)} \longrightarrow 2H_2O_{(l)} + O_{2(g)}$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo