ગતિવાદ (kinetic theory) મુજબ વાયુની મોલર વિશિષ્ટ ઉષ્મા $\frac{5}{2} R$ છે. જો તે $C_P$ છે કે $C_V$ તે સ્પષ્ટ ન હોય,તો આપણે એવું તારણ કાઢી શકીએ કે વાયુના અણુઓ

  • A
    ચોક્કસપણે એકપરમાણ્વીય (monoatomic) છે
  • B
    ચોક્કસપણે દ્રઢ દ્વિપરમાણ્વીય (rigid diatomic) છે
  • C
    ચોક્કસપણે અદ્રઢ દ્વિપરમાણ્વીય (non-rigid diatomic) છે
  • D
    એકપરમાણ્વીય અથવા દ્રઢ દ્વિપરમાણ્વીય હોઈ શકે છે

Explore More

Similar Questions

ધારો કે $\gamma_1$ એ એક-પરમાણ્વીય વાયુ માટે અચળ દબાણે મોલર વિશિષ્ટ ઉષ્મા અને અચળ કદે મોલર વિશિષ્ટ ઉષ્માનો ગુણોત્તર છે અને $\gamma_2$ એ દ્વિ-પરમાણ્વીય વાયુ માટે સમાન ગુણોત્તર છે. દ્વિ-પરમાણ્વીય વાયુના અણુને દ્રઢ રોટેટર (rigid rotator) તરીકે ગણતા,ગુણોત્તર $\frac{\gamma_1}{\gamma_2}$ કેટલો થાય?

હિલિયમની અચળ કદ પર વિશિષ્ટ ઉષ્મા $12.6 \,J \,mol^{-1} \,K^{-1}$ છે. અચળ દબાણ પર હિલિયમની વિશિષ્ટ ઉષ્મા $J \,mol^{-1} \,K^{-1}$ માં આશરે કેટલી હશે? (ધારો કે, સાર્વત્રિક વાયુ અચળાંક, $R=8.314 \,J \,mol^{-1} \,K^{-1}$)

$1 \, mole$ વાયુનું અચળ દબાણે તાપમાન $20^{\circ}C$ થી $30^{\circ}C$ કરવા માટે $40 \, calories$ ઉષ્માની જરૂર પડે છે. આ જ વાયુનું અચળ કદે તાપમાનમાં આટલો જ ફેરફાર કરવા માટે કેટલી ઉષ્માની જરૂર પડશે? $(R = 2 \, cal \, mol^{-1} K^{-1})$

Difficult
View Solution

વાયુની બે વિશિષ્ટ ઉષ્માઓ વચ્ચેનો સંબંધ શું છે?

દ્વિપરમાણ્વીય વાયુ માટે $\frac{R}{C_P}$ નું મૂલ્ય શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo