$M$ દળ અને $L$ લંબાઈ ધરાવતા પાતળા સમાન સળિયાની,તેની લંબાઈને લંબ અને એક છેડાથી $L/4$ અંતરે આવેલા અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા કેટલી થાય?

  • A
    $\frac{ML^2}{6}$
  • B
    $\frac{ML^2}{12}$
  • C
    $\frac{7 ML^2}{24}$
  • D
    $\frac{7 ML^2}{48}$

Explore More

Similar Questions

$m$ દળ અને $a$ ત્રિજ્યા ધરાવતા ચાર સમાન નક્કર ગોળાઓને $b$ બાજુવાળા ચોરસના ચાર ખૂણાઓ પર તેમના કેન્દ્રો રહે તે રીતે મૂકવામાં આવ્યા છે. ચોરસની એક બાજુને અનુલક્ષીને તંત્રની જડત્વની ચાકમાત્રા કેટલી થાય?

$M$ દળ અને $a$ ત્રિજ્યા ધરાવતા ચાર ગોળાઓને $b$ બાજુ ધરાવતા ચોરસના ચાર ખૂણા પર મૂકવામાં આવ્યા છે. ચોરસની એક બાજુને અક્ષ તરીકે લઈને તંત્રની જડત્વની ચાકમાત્રા ગણો.

Difficult
View Solution

$M$ દળ ધરાવતા એક સમાન આડા નળાકારની તેની ધારમાંથી પસાર થતી અને નળાકારની અક્ષને લંબ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા શોધો, જ્યારે તેની લંબાઈ તેની ત્રિજ્યા $R$ કરતા $6$ ગણી હોય.

$M$ દળ અને $R$ ત્રિજ્યા ધરાવતી એક સમાન વર્તુળાકાર રીંગની,રીંગને સ્પર્શતી અને તેના સમતલને લંબ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા કેટલી થાય?

એક ડિસ્કનું તેની પોતાની અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા $I$ છે. તેના સમતલમાં રહેલી સ્પર્શક અક્ષને અનુલક્ષીને તેની જડત્વની ચાકમાત્રા કેટલી થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo