ત્રિજ્યા $R$ અને દળ $M$ ધરાવતી અર્ધવર્તુળાકાર પ્લેટની તેના સમતલમાં તેના કેન્દ્રમાંથી પસાર થતી અક્ષ $AA'$ ને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા કેટલી થાય?

  • A
    $\frac{MR^2}{2}$
  • B
    $\frac{MR^2}{4} \cos^2 \theta$
  • C
    $\frac{MR^2}{4} \sin^2 \theta$
  • D
    $\frac{MR^2}{4}$

Explore More

Similar Questions

$M$ દળ અને $L$ લંબાઈના એક પાતળા સળિયાને તેના મધ્યબિંદુ $A$ આગળ એવી રીતે વાળવામાં આવે છે કે જેથી તે $60^{\circ}$ નો ખૂણો બનાવે. મધ્યબિંદુ $A$ માંથી પસાર થતી અને સળિયાના સમતલને લંબ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા કેટલી થશે?

Difficult
View Solution

ત્રણ કણોને $y-$ અક્ષ પર રહેલા દળરહિત સળિયાઓ દ્વારા જોડવામાં આવ્યા છે. જો આ તંત્ર $2 \, rad/s$ ની કોણીય ઝડપ સાથે $x-$ અક્ષની આસપાસ પરિભ્રમણ કરતું હોય,તો તંત્રની જડત્વની ચાકમાત્રા $(M.I.)$ ......... $kg \cdot m^2$ છે.

Difficult
View Solution

એક વલયાકાર રિંગનું દળ $10 \ kg$ છે અને તેની આંતરિક અને બાહ્ય ત્રિજ્યા અનુક્રમે $5 \ m$ અને $10 \ m$ છે. તેના કેન્દ્રમાંથી પસાર થતી અને તેના સમતલને લંબ અક્ષને અનુલક્ષીને તેની જડત્વની ચાકમાત્રા કેટલી થાય?

$R$ ત્રિજ્યા અને $\rho$ ઘનતા ધરાવતા નક્કર ગોળાની તેના વ્યાસને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા (moment of inertia) કેટલી થાય?

Difficult
View Solution

$100\,g$ દળ અને $5\,cm$ ત્રિજ્યા ધરાવતી તકતીની તેના ગુરુત્વકેન્દ્રમાંથી પસાર થતી અને સમતલને લંબ અક્ષને અનુલક્ષીને ચક્રાવર્તનની ત્રિજ્યા ....... $cm$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo