$N$ આંટા ધરાવતી બે કોઈલનું અન્યોન્ય પ્રેરકત્વ $M$ હેન્રી છે. જો એક કોઈલમાં વહેતો $I$ એમ્પીયરનો પ્રવાહ $t$ સેકન્ડમાં શૂન્ય કરવામાં આવે,તો બીજી કોઈલમાં પ્રતિ આંટો ઉદ્ભવતું $emf$ (વોલ્ટમાં) કેટલું હશે?

  • A
    $\frac{MI}{t}$
  • B
    $\frac{NMI}{t}$
  • C
    $\frac{MN}{It}$
  • D
    $\frac{MI}{Nt}$

Explore More

Similar Questions

એક રેખા $L$ ના યામ અક્ષો પરના અંતઃખંડો $a$ અને $b$ છે. જ્યારે યામ અક્ષોને ઉગમબિંદુને સ્થિર રાખીને $\alpha$ ખૂણે ફેરવવામાં આવે છે,ત્યારે તે જ રેખા $L$ ના નવા અક્ષો પરના અંતઃખંડો $p$ અને $q$ મળે છે. તો

ટંગસ્ટન અને સોડિયમ ધાતુ માટે વર્કફંકશનના મૂલ્યો અનુક્રમે $4.5 \ eV$ અને $2.3 \ eV$ છે. જો સોડિયમ ધાતુ માટે થ્રેશોલ્ડ તરંગલંબાઈ $5460 \ \mathring{A}$ હોય,તો ટંગસ્ટન ધાતુ માટે થ્રેશોલ્ડ તરંગલંબાઈ .......... $\mathring{A}$ છે.

$Na_2SO_4$ ના જલીય દ્રાવણનું નિષ્ક્રિય વિદ્યુતધ્રુવોનો ઉપયોગ કરીને વિદ્યુતવિભાજન કરવામાં આવે છે. કેથોડ અને એનોડ પર મળતી નીપજો અનુક્રમે કઈ છે?

નીચેનામાંથી કયા સંયોજનમાં બફર અસર જોવા મળે છે?
$A$. $NH_4OH + NH_4Cl$
$B$. $HCl + NaCl$
$C$. $NH_4OH + HCl$ ($2 : 1$ મોલ ગુણોત્તરમાં)
નીચે આપેલા કોડનો ઉપયોગ કરીને સાચો જવાબ પસંદ કરો:

પૃથ્વી $E$ લંબગોળ કક્ષામાં ગતિ કરે છે અને સૂર્ય $S$ તેના એક કેન્દ્ર (foci) પર છે,જે આકૃતિમાં દર્શાવેલ છે. તેની ગતિની ઝડપ કયા બિંદુએ મહત્તમ હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo