$3p$ કક્ષકમાં કોણીય અને ત્રિજ્યાવર્તી નોડની સંખ્યા અનુક્રમે કેટલી છે?

  • A
    $3, 1$
  • B
    $1, 1$
  • C
    $2, 1$
  • D
    $2, 3$

Explore More

Similar Questions

પરમાણુમાં કેટલા ઇલેક્ટ્રોન નીચે મુજબના ક્વોન્ટમ આંક ધરાવી શકે?
$(a)$ $n = 4, m_s = -\frac{1}{2}$
$(b)$ $n = 3, l = 0$

ક્રોમિયમ $(Z=24)$ ની ઈલેક્ટ્રોન રચના કઈ છે?

કાર્બન પરમાણુની ધરા-સ્થિતિ (ground state) માટે હન્ડના નિયમનું પાલન કરતી ઇલેક્ટ્રોનીય રચના કઈ છે?

તત્વનો $39^{th}$ ઈલેક્ટ્રોન નીચેનામાંથી કયા પેટાકોષમાં (subshell) દાખલ થશે?

$d_{xy}$ ઓર્બિટલનો આકાર કેવો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo