ઇન્સ્યુલિનમાં હાજર ડાયસલ્ફાઇડ બંધની સંખ્યા કેટલી છે?

  • A
    $1$
  • B
    $2$
  • C
    $3$
  • D
    $4$

Explore More

Similar Questions

કયા એમિનોઍસિડ ધ્રુવીય અને ધનવીજભારિત $R$ જૂથ ધરાવે છે?

નીચેનામાંથી કયું પ્રોટીનયુક્ત છે?

પ્રાણીસૃષ્ટિમાં $P$ એ સૌથી વધુ પ્રમાણમાં જોવા મળતું પ્રોટીન છે અને સમગ્ર જીવાવરણમાં $Q$ એ સૌથી વધુ પ્રમાણમાં જોવા મળતું પ્રોટીન છે.

નીચેનામાંથી કયું પ્રોટીન અદ્રાવ્ય છે?

પ્રોટીનની કઈ રચનામાં પોલીપેપ્ટાઈડની લાંબી શૃંખલા તેના ઉપર જ પોલા ઊનના દડાની માફક વીંટળાયેલી હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo