$1, 2, 2, 2, 3, 3, 5$ એમ સાતેય અંકોનો ઉપયોગ કરીને બનાવી શકાતી સાત અંકની એકી સંખ્યાઓની સંખ્યા $.......$ છે.

  • A
    $238$
  • B
    $240$
  • C
    $239$
  • D
    $235$

Explore More

Similar Questions

$COMBINE$ શબ્દના તમામ અક્ષરો લઈને અને સ્વરોને એકી સ્થાનો પર રાખીને બનતા ક્રમચયોની સંખ્યા કેટલી છે?

ત્રણ રીંગ વડે બનેલ તાળાને $10$ ભિન્ન અક્ષરો વડે બંધ કરેલ હોય,તો તેને ખોલવા માટે કેટલા અસફળ પ્રયત્નો કરી શકાય?

શિક્ષક $5$ વિદ્યાર્થીઓને પ્લેટફોર્મ પર એવી રીતે ગોઠવવા માંગે છે કે જેથી છોકરો $B_1$ બીજા સ્થાને હોય અને છોકરીઓ $G_1$ અને $G_2$ હંમેશા એકબીજાની બાજુમાં હોય,તો આવી ગોઠવણીઓની સંખ્યા કેટલી થાય?

$1000$ થી નાની એવી કેટલી પ્રાકૃતિક સંખ્યાઓ છે,જેમાં કોઈ પણ બે અંકોનું પુનરાવર્તન થતું નથી?

જો અંકોનું પુનરાવર્તન ન કરવામાં આવે,તો $0, 1, 3, 4, 6, 7$ અંકોનો ઉપયોગ કરીને બનતી ત્રણ અંકની બેકી સંખ્યાઓની સંખ્યા .... છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo