$5$ છોકરાઓ અને $3$ છોકરીઓને એક હારમાં એવી રીતે બેસાડવાની રીતોની સંખ્યા શોધો કે જેથી દરેક છોકરી બે છોકરાઓની વચ્ચે હોય.

  • A
    $2880$
  • B
    $1880$
  • C
    $3800$
  • D
    $2800$

Explore More

Similar Questions

$n (> 1)$ ભિન્ન વસ્તુઓમાંથી એક સમયે $r$ થી વધુ નહીં તેવી વસ્તુઓ લઈને બનતા કુલ ક્રમચયોની સંખ્યા શોધો,જ્યારે દરેક વસ્તુનું ગમે તેટલી વાર પુનરાવર્તન થઈ શકે છે.

$8$ વ્યક્તિઓની સમિતિમાંથી,એક વ્યક્તિ એકથી વધુ પદ સંભાળી શકતી નથી તેમ ધારીને,આપણે કેટલા પ્રકારે અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ પસંદ કરી શકીએ?

$10$ વ્યક્તિઓમાંથી $A, B$ અને $C$ એ એક કાર્યક્રમમાં બોલવાનું છે. જો $A$ એ $B$ પહેલા બોલવા માંગે છે અને $B$ એ $C$ પહેલા બોલવા માંગે છે,તો તેઓ કેટલી રીતે બોલી શકે?

$2, 3, 7, 0, 8, 6$ અંકોનો ઉપયોગ કરીને $99$ અને $1000$ ની વચ્ચે કુલ કેટલી સંખ્યાઓ બનાવી શકાય,જો દરેક અંકનો ઉપયોગ માત્ર એક જ વાર કરવામાં આવે?

જો $MEDITERRANEAN$ શબ્દના અક્ષરોનો ઉપયોગ કરીને ચાર અક્ષરના શબ્દો (અર્થપૂર્ણ હોવા જરૂરી નથી) એવી રીતે બનાવવાના હોય કે જેથી પ્રથમ અક્ષર $R$ અને ચોથો અક્ષર $E$ હોય,તો આવા કુલ શબ્દોની સંખ્યા કેટલી થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo