$K_4[Fe(CN)_6]$ સંયોજનમાં આયર્નનો ઓક્સિડેશન આંક કેટલો છે?

  • A
    $+6$
  • B
    $+4$
  • C
    $+3$
  • D
    $+2$

Explore More

Similar Questions

નીચેના સંકીર્ણનું $IUPAC$ નામ જણાવો: $K_{3}[Fe(CN)_{5}(NO)] \cdot 2 H_{2}O$

$Tris(ethylenediamine)cobalt(III)$ સલ્ફેટ સંકીર્ણનું સૂત્ર શું છે?

સંકીર્ણ ટ્રીસ(ઈથીલીનડાયએમાઈન)કોબાલ્ટ $(III)$ સલ્ફેેટનું સૂત્ર .....

પેન્ટાએમાઈનકાર્બોનેટોકોબાલ્ટ$(III)$ ક્લોરાઈડ સંયોજન માટેનું સાચું સૂત્ર કયું છે?

તેના ઓક્સો કોમ્પ્લેક્સ સ્પીસીઝ $[Mo_2O_4(C_2H_4)_2(H_2O_2)]^{2-}$ માં મોલિબ્ડેનમની ઓક્સિડેશન અવસ્થા કેટલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo