નીચેના સંકીર્ણનું $IUPAC$ નામ જણાવો: $K_{3}[Fe(CN)_{5}(NO)] \cdot 2 H_{2}O$

  • A
    પોટેશિયમ પેન્ટાસાયનિડોનાઈટ્રોસિલફેરેટ$(II)$ ડાયહાઈડ્રેટ
  • B
    પોટેશિયમ પેન્ટાસાયનિડોનાઈટ્રોસિલફેરેટ$(III)$ ડાયહાઈડ્રેટ
  • C
    પોટેશિયમ પેન્ટાસાયનોનાઈટ્રોસિલફેરેટ$(II)$ ડાયહાઈડ્રેટ
  • D
    પોટેશિયમ પેન્ટાસાયનોનાઈટ્રોસિલફેરેટ$(III)$ ડાયહાઈડ્રેટ

Explore More

Similar Questions

$IUPAC$ નામકરણ મુજબ,સોડિયમ નાઈટ્રોપ્રસાઈડનું નામ શું છે?

$[Co(H_2O)(NH_3)_5]I_3$ નું $IUPAC$ નામ શું છે?

નીચે દર્શાવેલ સંકીર્ણનું $IUPAC$ નામ શું છે? $K_3[Co(ox)_3]$

$[Co(NH_3)_5(CO_3)]Cl$ નું $IUPAC$ નામ શું છે?

$Ba[CuCl_4]$ સંકીર્ણનું $IUPAC$ નામ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo