વિદ્યુત પ્રવાહ પસાર કરવાથી કેથોડ પર $H_2$ અને એનોડ પર $Cl_2$ મુક્ત થાય છે. આ દ્રાવણ કયું છે?

  • A
    પાણીમાં કોપર ક્લોરાઇડ
  • B
    પાણીમાં $NaCl$
  • C
    $H_2SO_4$
  • D
    પાણી

Explore More

Similar Questions

નીચેના વિધાનો માટે સાચું $(T)$ અથવા ખોટું $(F)$ ઓળખો :
$(i)$ વિદ્યુતવિભાજ્યમાં,પ્રવાહ ઇલેક્ટ્રોનના સ્થાનાંતરને કારણે વહે છે.
$(ii)$ જ્યારે ધાતુમાંથી પ્રવાહ વહે છે ત્યારે ધાતુનું બંધારણ બદલાય છે.
$(iii)$ વિદ્યુતવિભાજ્ય દ્રાવણમાંથી $DC$ પ્રવાહ પસાર થવાને કારણે પ્રક્રિયા થાય છે.

Difficult
View Solution

પ્લેટિનમ ધ્રુવોનો ઉપયોગ કરીને જલીય $NaCl$ ના વિદ્યુતવિભાજન દરમિયાન કેથોડ પર કઈ નીપજ મળે છે?

નીચેના પૈકી કયો પદાર્થ વિદ્યુતવિભાજ્ય છે?

જયારે ક્લોર-આલ્કલી પ્રક્રિયા દ્વારા $NaOH$ બનાવવામાં આવે ત્યારે કેથોડ પર કયો વાયુ ઉત્પન્ન થાય છે?

પ્લેટિનમ ઇલેક્ટ્રોડનો ઉપયોગ કરીને મંદ $H_2SO_4$ ના વિદ્યુતવિભાજનમાં:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo