$r_1$ અને $r_2$ $(r_1 > r_2)$ ત્રિજ્યા ધરાવતી ધાતુના તારની સમતલીય સમકેન્દ્રી રીંગો હવામાં મૂકવામાં આવી છે. મોટી ત્રિજ્યા ધરાવતી કોઈલમાં $I$ વિદ્યુતપ્રવાહ વહે છે. કોઈલ્સ વચ્ચેનું અન્યોન્ય પ્રેરકત્વ (Mutual Inductance) કેટલું થશે? $(\mu_0 = \text{મુક્ત અવકાશની પરમિયેબિલિટી})$

  • A
    $\frac{\mu_0 \pi (r_1 + r_2)^2}{2 r_2}$
  • B
    $\frac{\mu_0 \pi (r_1 - r_2)^2}{2 r_1}$
  • C
    $\frac{\mu_0 \pi r_1^2}{2 r_2}$
  • D
    $\frac{\mu_0 \pi r_2^2}{2 r_1}$

Explore More

Similar Questions

બે કોઈલનું મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ $(M)$ $3 \ H$ છે. કોઈલનું સેલ્ફ ઇન્ડક્ટન્સ અનુક્રમે $4 \ H$ અને $9 \ H$ છે. કોઈલ્સ વચ્ચેનો કપલિંગ કોએફિશિયન્ટ કેટલો હશે?

બે કોઈલ $P$ અને $Q$ નું અન્યોન્ય પ્રેરકત્વ $M \text{ H}$ છે. જો કોઈલ $P$ માં વહેતો પ્રવાહ $I = I_0 \sin(\omega t)$ હોય, તો કોઈલ $Q$ માં ઉદ્ભવતા પ્રેરિત e.m.f. નું મહત્તમ મૂલ્ય કેટલું હશે?

બે ગૂંચળાનું અન્યોન્ય પ્રેરકત્વ (Mutual inductance) કેવી રીતે વધારી શકાય?

એક ખૂબ લાંબો સીધો વાહક અને એક સમદ્વિબાજુ ત્રિકોણાકાર વાહક એક જ સમતલમાં છે અને આકૃતિમાં દર્શાવ્યા મુજબ એકબીજાથી અલગ છે. જો $a = 10 \ cm$,$b = 20 \ cm$ અને $h = 10 \ cm$ હોય,તો મ્યુચ્યુઅલ ઇન્ડક્શનનો ગુણાંક શોધો.

Difficult
View Solution

પ્રાથમિક અને ગૌણ સર્કિટ વચ્ચેનું મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ $0.5 \, H$ છે. પ્રાથમિક અને ગૌણ સર્કિટનો અવરોધ અનુક્રમે $20 \, \Omega$ અને $5 \, \Omega$ છે. ગૌણ સર્કિટમાં $0.4 \, A$ નો પ્રવાહ ઉત્પન્ન કરવા માટે,પ્રાથમિક સર્કિટમાં પ્રવાહનો ફેરફારનો દર . . . . . . $A/s$ હોવો જોઈએ.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo