એક સમાંતર પ્લેટ કેપેસિટરની પ્લેટોને $200 \ V$ સુધી ચાર્જ કરવામાં આવે છે. તેની પ્લેટો વચ્ચે $4 \ mm$ જાડાઈની ડાયઇલેક્ટ્રિક સ્લેબ મૂકવામાં આવે છે. ત્યારબાદ,કેપેસિટરની પ્લેટો વચ્ચે સમાન વિદ્યુતસ્થિતિમાનનો તફાવત જાળવી રાખવા માટે,પ્લેટો વચ્ચેનું અંતર $3.2 \ mm$ જેટલું વધારવામાં આવે છે. ડાયઇલેક્ટ્રિક સ્લેબનો ડાયઇલેક્ટ્રિક અચળાંક કેટલો હશે?

  • A
    $1$
  • B
    $4$
  • C
    $5$
  • D
    $6$

Explore More

Similar Questions

$CaC_2$ માં $2$ કાર્બન પરમાણુઓ વચ્ચેના બંધની સંખ્યા અને પ્રકાર જણાવો:

$Dystrophin$ જનીનમાં કેટલા મિલિયન બેઝ હોય છે?

નીચેનામાંથી કયું સાચું નથી?

નીચેનામાંથી કોણ યાંત્રિક આધાર, ઉત્સેચક વહન અને પ્રોટીન સંશ્લેષણ માટે જવાબદાર છે?

દ્વિ-ક્ષાર (double salt) નું ઉદાહરણ કયું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo