બિંદુઓ $P$ અને $Q$ આર્ગેન્ડ સમતલમાં સંકર સંખ્યાઓ $Z_1$ અને $Z_2$ દર્શાવે છે. $O$ ઉગમબિંદુ છે. જો $Z_1 \bar{Z}_2 + \bar{Z}_1 Z_2 = 0$ અને $\angle POQ = \theta$ હોય,તો $\sin \theta = $

  • A
    $0$
  • B
    $1$
  • C
    $-1$
  • D
    $\frac{1}{2}$

Explore More

Similar Questions

ધારો કે $z=x+iy$ એક સંકર સંખ્યા છે,જ્યાં $x$ અને $y$ પૂર્ણાંક છે અને $i=\sqrt{-1}$. તો સમીકરણ $z\bar{z}^3+\bar{z}z^3=350$ ના ઉકેલો દ્વારા બનતા લંબચોરસનું ક્ષેત્રફળ શોધો.

$0, z$,અને $z e^{i \alpha}$ $(0 < \alpha < \pi)$ સંકર સંખ્યાઓ દ્વારા દર્શાવવામાં આવતા બિંદુઓ શિરોબિંદુઓ હોય તેવા ત્રિકોણનું ક્ષેત્રફળ (ચોરસ એકમમાં) શોધો.

અસમતા $|z - 4| < |z - 2|$ દ્વારા દર્શાવતો પ્રદેશ કયો છે?

$|z - 1| = |z + i|$ દ્વારા દર્શાવતો બિંદુપથ કયો છે?

$|z|^2 = \operatorname{Re}(z)$ નું સમાધાન કરતા બિંદુ $z$ નો બિંદુપથ એ એક વર્તુળ છે જેનું કેન્દ્ર

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo