બિંદુઓ $(2, 3, 4)$,$(-1, -2, 1)$ અને $(5, 8, 7)$ એ

  • A
    સમરેખ છે
  • B
    કાટકોણ ત્રિકોણના શિરોબિંદુઓ છે
  • C
    સમબાજુ ત્રિકોણના શિરોબિંદુઓ છે
  • D
    સમદ્વિબાજુ ત્રિકોણના શિરોબિંદુઓ છે

Explore More

Similar Questions

ચાર બિંદુઓ $A(2,-1,3), B(4,-2,1), C(4,5,-7)$ અને $D(2,6,-5)$ શું બનાવે છે?

$A(2,3,5), B(\alpha, 3,3)$ અને $C(7,5, \beta)$ એ ત્રિકોણના શિરોબિંદુઓ છે. જો $A$ માંથી પસાર થતી મધ્યગા યામ અક્ષો સાથે સમાન ખૂણો બનાવતી હોય,તો $\frac{\beta}{\alpha}=$

બિંદુઓ $(-2, 4, 7)$,$(3, -6, -8)$ અને $(1, -2, -2)$ એ:

બિંદુઓ $(1, 1, 1), (-2, 4, 1), (-1, 5, 5)$ અને $(2, 2, 5)$ એ શેના શિરોબિંદુઓ છે?

એક ત્રિકોણની બાજુઓના મધ્યબિંદુઓ $(1, 5, -1), (0, 4, -2)$ અને $(2, 3, 4)$ છે. તેના શિરોબિંદુઓ શોધો. વળી,ત્રિકોણનું મધ્યકેન્દ્ર પણ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo