આકૃતિમાં $A$ અને $B$ વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત .............. $V$ છે.

  • A
    $24$
  • B
    $14$
  • C
    $32$
  • D
    $48$

Explore More

Similar Questions

પ્રકાશનું એક કિરણ માધ્યમ $1$ માંથી માધ્યમ $2$ ના પાતળા સ્તરમાં વક્રીભવન પામે છે,સ્તરને ઓળંગે છે અને આકૃતિમાં દર્શાવ્યા મુજબ માધ્યમ $2$ અને $3$ વચ્ચેની સપાટી પર ક્રાંતિકોણે આપાત થાય છે. જો કિરણનો આપાતકોણ $\theta$ હોય,તો $\theta$ નું મૂલ્ય કેટલું થાય?

જો $f: R \rightarrow R$ એ $f(x) = x - [x]$ દ્વારા વ્યાખ્યાયિત હોય,જ્યાં $[x]$ એ $x$ થી વધુ ન હોય તેવો મહત્તમ પૂર્ણાંક છે,તો $f$ ના અસતત બિંદુઓનો ગણ કયો છે?

એક વિદ્યુતચુંબકીય વિકિરણની ઉર્જા $14.4 keV$ છે. તે વિદ્યુતચુંબકીય વર્ણપટના કયા વિભાગમાં આવે છે?

$\int (1+x-x^{-1}) e^{x+x^{-1}} dx$ ની કિંમત શોધો :

એક ધાતુનું વર્ક ફંક્શન $2 \text{ eV}$ છે. જો તેના પર $3000 \text{ Å}$ તરંગલંબાઇનું વિકિરણ આપાત કરવામાં આવે,તો ઉત્સર્જિત ફોટોઇલેક્ટ્રોનની મહત્તમ ગતિઊર્જા કેટલી હશે? (પ્લાન્કનો અચળાંક $h = 6.6 \times 10^{-34} \text{ J s}$; પ્રકાશનો વેગ $c = 3 \times 10^8 \text{ m/s}$; $1 \text{ eV} = 1.6 \times 10^{-19} \text{ J}$)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo