સ્થિર બિંદુ $O$ થી $r$ અંતરે રહેલા $m$ દળના કણની સ્થિતિ ઊર્જા $V(r) = kr^2 / 2$ દ્વારા આપવામાં આવે છે,જ્યાં $k$ એ યોગ્ય પરિમાણોનો ધન અચળાંક છે. આ કણ બિંદુ $O$ ની આસપાસ $R$ ત્રિજ્યાની વર્તુળાકાર કક્ષામાં ગતિ કરી રહ્યો છે. જો $v$ એ કણની ઝડપ હોય અને $L$ એ $O$ ની સાપેક્ષ તેના કોણીય વેગમાનનું મૂલ્ય હોય,તો નીચેનામાંથી કયું/કયા વિધાન(નો) સાચું/સાચા છે?
$(A)$ $v = \sqrt{\frac{k}{2m}} R$
$(B)$ $v = \sqrt{\frac{k}{m}} R$
$(C)$ $L = \sqrt{mk} R^2$
$(D)$ $L = \sqrt{\frac{mk}{2}} R^2$

  • A
    $A, C$
  • B
    $B, C$
  • C
    $A, D$
  • D
    $A, C, D$

Explore More

Similar Questions

દ્રઢ પદાર્થની ચાકગતિમાં,પદાર્થના તમામ કણો

એક બાઈનરી તારા તંત્રમાં બે તારા છે,જેમાંથી એકનું દળ બીજા કરતા બમણું છે. આ તારા તેમના સામાન્ય દ્રવ્યમાન કેન્દ્રની આસપાસ ફરે છે:

Difficult
View Solution

કોણીય વેગ એ સદિશ છે અને તેની દિશા જમણા હાથના સ્ક્રૂના નિયમ દ્વારા આપવામાં આવે છે તે સમજાવો.

$1\ kg$ અને $2\ kg$ દળના બે બ્લોક્સ એકબીજા સાથે $60\ N/m$ સ્પ્રિંગ અચળાંક ધરાવતી સ્પ્રિંગ વડે જોડાયેલા છે. જો કુદરતી લંબાઈ પર $2\ kg$ દળના બ્લોકને $6\ m/s$ નો વેગ આપવામાં આવે,તો ત્યારબાદની ગતિમાં $1\ kg$ બ્લોકનો મહત્તમ વેગ ($m/s$ માં) શોધો.

Difficult
View Solution

$0.5 \ m$ લંબાઈના સળિયાના બિંદુ $B$ નો તાત્ક્ષણિક વેગ આકૃતિમાં દર્શાવ્યા મુજબ સળિયા સાથે $30^{\circ}$ ના ખૂણે $3 \ m/s$ છે. છેડા $A$ ના લઘુત્તમ વેગ માટે સળિયાનો કોણીય વેગ કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo