$R-L$ સર્કિટનો પાવર ફેક્ટર $\frac{1}{\sqrt{2}}$ છે. જો $AC$ ની આવૃત્તિ બમણી કરવામાં આવે,તો હવે પાવર ફેક્ટર કેટલો થશે?

  • A
    $\frac{1}{\sqrt{3}}$
  • B
    $\frac{1}{\sqrt{5}}$
  • C
    $\frac{1}{\sqrt{7}}$
  • D
    $\frac{1}{\sqrt{11}}$

Explore More

Similar Questions

અહીં દર્શાવેલ સર્કિટમાં,$L$ અને $C$ ની આસપાસનો વોલ્ટેજ અનુક્રમે $300\, V$ અને $400\, V$ છે. $AC$ સ્ત્રોતનો વોલ્ટેજ $E$......$V$ છે.

$220\, V$,$50\, Hz$ ના $ac$ સ્ત્રોતને $0.2\, H$ ના ઇન્ડક્ટન્સ અને $20\, \Omega$ ના અવરોધ સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે. પરિપથમાં વહેતો પ્રવાહ કેટલો હશે ($, A$ માં)?

એક કોઈલનો અવરોધ $30\,\Omega$ અને $50\,Hz$ આવૃત્તિએ ઈન્ડક્ટિવ રિએક્ટન્સ $20\,\Omega$ છે. જો $200\,V, 100\,Hz$ ના $AC$ સ્ત્રોતને કોઈલ સાથે જોડવામાં આવે,તો કોઈલમાંથી વહેતો પ્રવાહ ......$A$ હશે.

$\omega $ આવૃત્તિ પર ચાલતા $LCR$ સર્કિટ માટે,સમીકરણ $L\frac{di}{dt} + Ri + \frac{q}{C} = V_i = V_m \sin \omega t$ છે.
$(a)$ સમીકરણને $i$ વડે ગુણો અને શક્ય હોય ત્યાં સાદું રૂપ આપો.
$(b)$ દરેક પદનું ભૌતિક અર્થઘટન કરો.
$(c)$ સમીકરણને ઉર્જા સંરક્ષણના વિધાનના સ્વરૂપમાં દર્શાવો.
$(d)$ સમીકરણનું એક ચક્ર પર સંકલન કરીને દર્શાવો કે $V$ અને $i$ વચ્ચેનો કળા તફાવત લઘુકોણ હોવો જોઈએ.

શ્રેણી $LCR$ પરિપથ માટે,$R = X_L = 2X_C$ છે. પરિપથનો ઈમ્પીડન્સ અને $V$ તથા $i$ વચ્ચેનો કળા તફાવત કેટલો હશે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo