આદર્શ વાયુ માટે દબાણ $(P)$ વિરુદ્ધ ઘનતા $(d)$ નો આલેખ આકૃતિમાં દર્શાવેલ છે. સાચું વિધાન પસંદ કરો.

  • A
    પ્રક્રિયા $AB$ દરમિયાન,વાયુ દ્વારા થયેલ કાર્ય ધન છે.
  • B
    પ્રક્રિયા $AB$ દરમિયાન,વાયુ દ્વારા થયેલ કાર્ય ઋણ છે.
  • C
    પ્રક્રિયા $BC$ દરમિયાન,વાયુની આંતરિક ઉર્જા વધે છે.
  • D
    પ્રક્રિયા $DA$ દરમિયાન,વાયુની આંતરિક ઉર્જા અચળ રહે છે.

Explore More

Similar Questions

જો એક વાયુને $B$ દ્વારા $A$ થી $C$ સુધી લઈ જવામાં આવે, તો વાયુ દ્વારા શોષાયેલી ઉષ્મા $8 \, J$ છે. જ્યારે વાયુને $A$ થી $C$ સુધી સીધું લઈ જવામાં આવે ત્યારે તેના દ્વારા શોષાયેલી ઉષ્માની ગણતરી કરો.

બાજુની આકૃતિ એક આદર્શ વાયુના નિશ્ચિત દળ માટે ચક્રીય પ્રક્રિયા દરમિયાન $P-V$ આલેખ દર્શાવે છે. $AB$ સમતાપી પ્રક્રિયા અને $CA$ સમકદ પ્રક્રિયા દર્શાવે છે. નીચેની આકૃતિઓમાં દર્શાવેલ કયો આલેખ આ ચક્રીય પ્રક્રિયાનો $P-T$ આલેખ દર્શાવે છે?

એક વાયુ તંત્રને આકૃતિમાં દર્શાવ્યા મુજબ થર્મોડાયનેમિક ચક્રીય પ્રક્રિયા $1 \rightarrow 2 \rightarrow 3 \rightarrow 1$ માંથી પસાર કરવામાં આવે છે. તંત્ર દ્વારા મુક્ત થતી ઉષ્માનો જથ્થો કેટલો છે?

એક વાયુને આકૃતિમાં દર્શાવ્યા મુજબ ચક્રીય પ્રક્રિયા $ABCA$ માંથી પસાર કરવામાં આવે છે. જો આ પ્રક્રિયામાં $2.4 \, cal$ ઉષ્મા આપવામાં આવે,તો $J$ (ઉષ્માનો યાંત્રિક તુલ્યાંક) નું મૂલ્ય $J/cal$ માં કેટલું હશે?

નીચે દર્શાવેલ $P-V$ આલેખ બે માર્ગો દર્શાવે છે જેના દ્વારા ગેસના નમૂનાને અવસ્થા $A$ થી અવસ્થા $B$ સુધી લઈ જઈ શકાય છે. જો માર્ગ-$1$ પસંદ કરવામાં આવે તો ઉષ્મા સ્વરૂપે $5PV$ જેટલી ઉર્જાનું સ્થાનાંતરણ કરવું જરૂરી છે. જો માર્ગ-$2$ પસંદ કરવામાં આવે તો ઉષ્મા સ્વરૂપે કેટલી ઉર્જાનું સ્થાનાંતરણ કરવું જોઈએ?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo