વનસ્પતિઓમાં કાર્બનિક દ્રાવ્યના સ્થળાંતર માટે પ્રચલિત મત કયો છે?

  • A
    તણાવ-સંસક્તિવાદ (Tension cohesion theory)
  • B
    દ્રવ્ય પ્રવાહ અથવા દબાણ ઢાળ ઉત્કલ્પના (Mass flow or pressure gradient hypothesis)
  • C
    મૂળદાબ ઉત્કલ્પના (Root pressure hypothesis)
  • D
    સ્પંદનશીલ પ્રવૃત્તિ ખ્યાલ (Pulsating activity concept)

Explore More

Similar Questions

અન્નવાહકપેશીમાં અન્નવાહકરસનું વહન $..........$ દિશામાં થાય છે.

સ્ટાર્ચ પાણીમાં અદ્રાવ્ય હોવા છતાં,તે બટાકામાં મોટી માત્રામાં સંગ્રહિત થાય છે. શા માટે?

વૃક્ષના થડમાંથી છાલનું વલય દૂર કરવાથી અંતે તે મૃત્યુ પામે છે,કારણ કે

દબાણ-પ્રવાહ ઉત્કલ્પના (Pressure flow hypothesis) મુજબ:
$A.$ અન્નવાહક લોડિંગ (Phloem loading) ચાલની નલિકાઓમાં અતિસાંદ્ર (hypertonic) સ્થિતિ ઉત્પન્ન કરે છે.
$B.$ જલક્ષમતા ઢાળ (Water potential gradient) અન્નવાહકમાં સામૂહિક વહન (mass movement) ને સરળ બનાવે છે.
$C.$ અન્નવાહક અનલોડિંગ (Phloem unloading) એક નિષ્ક્રિય પ્રક્રિયા છે.

સ્ટાર્ચ પાણીમાં અદ્રાવ્ય છે,તેમ છતાં તે બટાકામાં મોટી માત્રામાં સંગ્રહિત થાય છે કારણ કે:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo