એક લંબવૃત્તીય નળાકારની ત્રિજ્યા $0.1 \text{ cm/min}$ ના દરે વધે છે અને ઊંચાઈ $0.2 \text{ cm/min}$ ના દરે ઘટે છે. જ્યારે ત્રિજ્યા $2 \text{ cm}$ અને ઊંચાઈ $3 \text{ cm}$ હોય,ત્યારે નળાકારના ઘનફળમાં થતા ફેરફારનો દર $\text{cm}^3/\text{min}$ માં શોધો.

  • A
    $(- 2\pi )$
  • B
    $(- \frac{8\pi}{5})$
  • C
    $(- \frac{3\pi}{5})$
  • D
    $(\frac{2\pi}{5})$

Explore More

Similar Questions

સમબાજુ ત્રિકોણની બાજુઓ $2 \ cm/s$ ના દરે વધી રહી છે. જ્યારે દરેક બાજુ $10 \ cm$ હોય ત્યારે તેના ક્ષેત્રફળમાં થતા વધારાનો દર શોધો.

એક કણ સીધી રેખામાં એવી રીતે ગતિ કરે છે કે જેથી $t$ સેકન્ડમાં તેનું અંતર $s = t + 6t^2 - t^3$ દ્વારા આપવામાં આવે છે. કેટલા સમય પછી પ્રવેગ શૂન્ય થશે?

$180 \text{ cm}$ ત્રિજ્યા ધરાવતા અર્ધગોળાકાર પાત્રમાં $108 \text{ dm}^3/\text{min}$ ના દરે પાણી ભરાઈ રહ્યું છે. જ્યારે પાત્રમાં પાણીની ઊંડાઈ $120 \text{ cm}$ હોય,ત્યારે પાણીની સપાટી કેટલી ઝડપથી વધી રહી છે? $(1 \text{ dm} = 10 \text{ cm})$

$5 \text{ feet}$ ઊંચાઈ ધરાવતો એક માણસ $15 \text{ feet}$ ની ઊંચાઈએ સ્થિત પ્રકાશથી $K \text{ miles/hour}$ ના દરે દૂર જઈ રહ્યો છે. જો તેના પડછાયાના વધવાનો દર $\frac{11}{5} \text{ feet/sec}$ હોય, તો $K=$ (લો $1 \text{ mile} = 5280 \text{ feet}$)

જો શાંત તળાવમાં પથ્થર ફેંકવાથી એક તરંગ $3.5 \, cm/sec$ ની ઝડપે વર્તુળાકારમાં આગળ વધે છે,તો જ્યારે વર્તુળાકાર તરંગની ત્રિજ્યા $10 \, cm$ હોય ત્યારે ઘેરાયેલા વર્તુળાકાર પ્રદેશના ક્ષેત્રફળમાં થતો વધારો ......... $cm^2/sec$ છે. $\left( \pi = \frac{22}{7} \right)$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo