એક પાતળા સમતલ-બહિર્ગોળ લેન્સની બહિર્ગોળ સપાટીની વક્રતા ત્રિજ્યા $15 \ cm$ છે અને તેના દ્રવ્યનો વક્રીભવનાંક $1.6$ છે. લેન્સનો પાવર કેટલો હશે?

  • A
    $+1 \ D$
  • B
    $-2 \ D$
  • C
    $+3 \ D$
  • D
    $+4 \ D$

Explore More

Similar Questions

$0.5 D$ પાવર ધરાવતો લેન્સ કયો છે?

નીચેની આકૃતિ પ્રકાશના કિરણોને બિંદુ $P$ પર કેન્દ્રિત થતા દર્શાવે છે. જ્યારે $16 \,cm$ કેન્દ્રલંબાઈ ધરાવતો અંતર્ગોળ લેન્સ કિરણોના માર્ગમાં તૂટક રેખા દ્વારા દર્શાવેલ જગ્યાએ એવી રીતે મૂકવામાં આવે છે કે જેથી $OP$ લેન્સની અક્ષ બને,ત્યારે કિરણો લેન્સથી $x$ અંતરે કેન્દ્રિત થાય છે. $x$ નું મૂલ્ય કેટલું હશે ($\,cm$ માં)?

$25 \,cm$ ની કેન્દ્રલંબાઈ ધરાવતો એક પાતળો બહિર્ગોળ લેન્સ, લેન્સથી $75 \,cm$ દૂર રાખેલા પડદા પર વસ્તુનું પ્રતિબિંબ રચે છે. પડદાને લેન્સની નજીક $25 \,cm$ જેટલો ખસેડવામાં આવે છે. વસ્તુને કેટલા અંતરે ખસેડવી પડે જેથી તેનું પ્રતિબિંબ ફરીથી પડદા પર સ્પષ્ટ મળે ($\,cm$ માં)?

જો હવા થી કાચનો વક્રીભવનાંક $\frac{3}{2}$ હોય અને હવા થી પાણીનો વક્રીભવનાંક $\frac{4}{3}$ હોય,તો પાણીમાં અને હવામાં કાચના લેન્સની કેન્દ્રલંબાઈનો ગુણોત્તર કેટલો થાય?

આકૃતિમાં એક બહિર્ગોળ લેન્સને સપ્રમાણ રીતે બે સમાન ભાગોમાં કાપીને $h$ જેટલા અંતરે બાજુ પર રાખેલ દર્શાવેલ છે. લેન્સના ભાગોથી $30\, cm$ અંતરે મૂકવામાં આવેલ એક બિંદુવત પદાર્થ $d$ જેટલા અંતરે અલગ પડેલા બે વાસ્તવિક પ્રતિબિંબો બનાવે છે. $d$ વિરુદ્ધ $h$ નો આલેખ આકૃતિમાં દર્શાવેલ છે. લેન્સની કેન્દ્રલંબાઈ ......$cm$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo