સ્થિર સમાન ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરતા વિદ્યુતભારિત કણના પથની વક્રતા ત્રિજ્યા

  • A
    કણ પરના વિદ્યુતભારના મૂલ્યના સમપ્રમાણમાં હોય છે
  • B
    કણના રેખીય વેગમાનના મૂલ્યના સમપ્રમાણમાં હોય છે
  • C
    ચુંબકીય ક્ષેત્રના મૂલ્યના વ્યસ્ત પ્રમાણમાં હોય છે
  • D
    $(b)$ અને $(c)$ બંને

Explore More

Similar Questions

$2.0\,\mu C$ નો એક વિદ્યુતભાર $3.0 \times 10^6\,m/s$ ની ઝડપથી ધન $X$-અક્ષની દિશામાં ગતિ કરે છે. અવકાશમાં $\vec B = -0.2\,\hat k\,T$ તીવ્રતાનું ચુંબકીય ક્ષેત્ર અસ્તિત્વ ધરાવે છે. તો આ વિદ્યુતભાર પર લાગતું ચુંબકીય બળ $(\vec F_m)$ કેટલું હશે?

આકૃતિમાં દર્શાવ્યા મુજબ,$m$ દળ ધરાવતો $q$ વિદ્યુતભાર $v$ વેગ સાથે $x$-અક્ષ પર ગતિ કરીને સમાન ચુંબકીય ક્ષેત્ર $B$ વાળા વિસ્તારમાં પ્રવેશે છે,જે કાગળના સમતલની અંદરની તરફ છે. જો કણ $x > b$ વાળા વિસ્તારમાં પ્રવેશવા માટે સક્ષમ હોય,તો વેગ $v$ નું મૂલ્ય કેટલા કરતા વધારે હોવું જોઈએ?

Difficult
View Solution

$m$ દળ અને $q$ વિદ્યુતભાર ધરાવતો કણ $v$ વેગથી ગતિ કરતો હોય ત્યારે તે સમાન ચુંબકીય ક્ષેત્ર $\vec B$ વાળા વિસ્તારમાં પ્રવેશ કરે છે. તો:

ઇલેક્ટ્રોન $1.5 \times 10^{-2} \text{ T}$ ના ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે $6 \times 10^7 \text{ m/s}$ ની ઝડપથી ગતિ કરે છે. જો ઇલેક્ટ્રોનનો વિશિષ્ટ વીજભાર $1.7 \times 10^{11} \text{ C/kg}$ હોય,તો વર્તુળાકાર પથની ત્રિજ્યા ...... $\text{cm}$ થશે.

Difficult
View Solution

$m$ દળ,$Q$ વીજભાર અને $K$ ગતિઊર્જા ધરાવતો એક કણ $B$ ચુંબકીય ક્ષેત્રમાં લંબરૂપે દાખલ થાય છે. $3$ $seconds$ પછી કણની ગતિઊર્જા .......$K$ હશે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo