સમાન લંબાઈના તારમાંથી બનાવેલ વર્તુળાકાર ગૂંચળાના કેન્દ્ર પરના ચુંબકીય ક્ષેત્ર અને ચોરસ ગૂંચળાના કેન્દ્ર પરના ચુંબકીય ક્ષેત્રનો ગુણોત્તર કેટલો થશે?

  • A
    $\frac{\pi^2}{4\sqrt{2}}$
  • B
    $\frac{\pi^2}{8\sqrt{2}}$
  • C
    $\frac{\pi}{2\sqrt{2}}$
  • D
    $\frac{\pi}{4\sqrt{2}}$

Explore More

Similar Questions

તારમાં વહેતા પ્રવાહ $I$ ને કારણે ઉગમબિંદુ પર ચુંબકીય ક્ષેત્ર -

$a$ ત્રિજ્યા ધરાવતા એક લાંબા સીધા તારમાંથી સ્થાયી પ્રવાહ $I$ વહે છે. પ્રવાહ તેના આડછેદ પર સમાન રીતે વહેંચાયેલો છે. તારની અક્ષથી અનુક્રમે $\frac{a}{2}$ અને $2a$ જેટલા ત્રિજ્યાવર્તી અંતરે રહેલા ચુંબકીય ક્ષેત્રો $B$ અને $B'$ નો ગુણોત્તર કેટલો થાય?

$N$ આંટા ધરાવતી એક કોઈલને સર્પાકાર સ્વરૂપે ચુસ્ત રીતે વીંટાળવામાં આવી છે,જેની આંતરિક અને બાહ્ય ત્રિજ્યા અનુક્રમે $a$ અને $b$ છે. જ્યારે કોઈલમાંથી $i$ જેટલો વિદ્યુતપ્રવાહ પસાર થાય છે,ત્યારે કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે?

$R$ ત્રિજ્યા ધરાવતા એક વર્તુળાકાર લૂપમાં $I$ વિદ્યુતપ્રવાહ વહે છે. વર્તુળાકાર લૂપના કેન્દ્ર પરના ચુંબકીય ક્ષેત્ર અને તેની અક્ષ પર કેન્દ્રથી $R$ અંતરે આવેલા બિંદુએ ચુંબકીય ક્ષેત્રનો ગુણોત્તર કેટલો થાય?

$a$ બાજુવાળા ચોરસ વાહક ફ્રેમના વિકર્ણના બે ખૂણાઓ પર બેટરી જોડતા,કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo