પ્રતિક્રિયા કેન્દ્ર (reaction centre) શેમાં આવેલું હોય છે?

  • A
    ક્લોરોફિલ '$b$'
  • B
    કેરોટીન
  • C
    ઝેન્થોફિલ
  • D
    ક્લોરોફિલ '$a$'

Explore More

Similar Questions

પ્રકાશસંશ્લેષણની ક્રિયા ક્યાં જોવા મળે છે?

ક્લોરોફિલ અણુના કેન્દ્રમાં કયું તત્વ આવેલું હોય છે?

હરિતકણમાં રહેલી ચપટી તકતી જેવી કોથળીને શું કહેવામાં આવે છે?

$I$. $PS-I$ માં ક્લોરોફિલ-a નું પ્રમાણ ક્લોરોફિલ-b કરતા વધારે હોય છે.
$II$. $PS-II$ માં ક્લોરોફિલ-b નું પ્રમાણ ક્લોરોફિલ-a કરતા વધારે હોય છે.
સાચો વિકલ્પ પસંદ કરો.

પ્રકાશસંશ્લેષણ માટે સૌથી ઓછી અસરકારક વિકિરણ કયું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo