એસિડની હાજરીમાં એસ્ટર $RCOOR'$ ની આલ્કોહોલ $R''OH$ સાથેની પ્રક્રિયાથી શું મળે છે?

  • A
    $RCOOH$
  • B
    $R'COOH$
  • C
    $R''COOR$
  • D
    $RCOOR''$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયા કાર્બોક્સિલિક એસિડનું $pK_{a}$ મૂલ્ય સૌથી ઓછું છે?

આપેલા એસિડમાં સૌથી વધુ એસિડિક કયું છે?

નીચેના સંયોજનો માટે $pK_{a}$ નો સાચો ક્રમ કયો છે?
$I. CCl_3COOH$
$II. CF_3COOH$
$III. NO_2CH_2COOH$
$IV. NCCH_2COOH$

જ્યારે બેન્ઝોઇક એસિડની પ્રક્રિયા $100 \ ^oC$ તાપમાને $PCl_5$ સાથે કરવામાં આવે છે,ત્યારે શું મળે છે?

સેલિસિલિક એસિડમાંથી એસ્પિરિનની બનાવટમાં વપરાતો પ્રક્રિયક કયો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo