ફ્લિન્ટ ગ્લાસ માટે વાદળી પ્રકાશનો વક્રીભવનાંક $1.6333$ અને લાલ પ્રકાશનો વક્રીભવનાંક $1.6161$ છે,તો પ્રિઝમની વિભાજન શક્તિ (dispersive power) શોધો.

  • A
    $0.0276$
  • B
    $0.276$
  • C
    $2.76$
  • D
    $0.106$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયો વક્ર કાચના વક્રીભવનાંક $\mu$ અને પ્રકાશની તરંગલંબાઇ $\lambda$ વચ્ચેનો સાચો આલેખ દર્શાવે છે?

બે પ્રિઝમની વિભાજન શક્તિ (dispersive power) ની સરખામણી કરો,જો તેમાંથી એક વાદળી અને લાલ કિરણોને અનુક્રમે $10^{\circ}$ અને $6^{\circ}$ જેટલા વિચલિત કરે છે અને બીજો પ્રિઝમ $8^{\circ}$ અને $4.5^{\circ}$ જેટલા વિચલિત કરે છે.

પ્રિઝમની વિભાજન શક્તિ (Dispersive power) નીચેનામાંથી કોના પર આધાર રાખે છે?

$20 \ cm$ કેન્દ્રલંબાઈ ધરાવતા લેન્સનો વિભેદન પાવર (dispersive power) $0.08$ છે. તો તેની રેખીય વર્ણ વિપથન (longitudinal chromatic aberration) $cm$ માં કેટલી હશે?

શ્વેત પ્રકાશના ઘટક રંગો જણાવો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo