પાણીનો વક્રીભવનાંક $1.33$ છે. પાણીની અંદર રહેલા માણસે આથમતા સૂર્યને જોવા માટે કઈ દિશામાં જોવું જોઈએ?

  • A
    ક્ષિતિજ સાથે $49^o$ ના ખૂણે
  • B
    શિરોલંબ સાથે $90^o$ ના ખૂણે
  • C
    શિરોલંબ સાથે $49^o$ ના ખૂણે
  • D
    ક્ષિતિજની દિશામાં

Explore More

Similar Questions

આકૃતિમાં દર્શાવ્યા મુજબ,$\frac{\sin i}{\sin r}$ કોના બરાબર છે?

આપેલ આકૃતિ પરથી $\mu_1, \mu_2, \mu_3$ વચ્ચેનો સંબંધ સ્થાપિત કરો.

$5460 \mathring{A}$ તરંગલંબાઈ ધરાવતો લીલો પ્રકાશ હવા-કાચની સપાટી પર આપાત થાય છે. જો કાચનો વક્રીભવનાંક $1.5$ હોય,તો કાચમાં પ્રકાશની તરંગલંબાઈ ........ $\mathring{A}$ થશે.

પાતળું (rarer) અને ઘટ્ટ (denser) માધ્યમ સમજાવો.

પ્રકાશનું એક કિરણ કાચની પ્લેટ પર $60^o$ ના ખૂણે આપાત થાય છે. જો પરાવર્તિત અને વક્રીભૂત કિરણો એકબીજાને લંબ હોય,તો કાચનો વક્રીભવનાંક કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo