$a$ અને $b$ ત્રિજ્યા ધરાવતા બે સમકેન્દ્રીય ગોળાઓ વચ્ચેના વિસ્તારમાં (આકૃતિ જુઓ) કદ વિદ્યુતભાર ઘનતા $\rho = \frac{A}{r}$ છે,જ્યાં $A$ અચળાંક છે અને $r$ એ કેન્દ્રથી અંતર છે. ગોળાઓના કેન્દ્ર પર $Q$ બિંદુવત વિદ્યુતભાર છે. $A$ નું મૂલ્ય શોધો જેથી ગોળાઓ વચ્ચેના વિસ્તારમાં વિદ્યુતક્ષેત્ર અચળ રહે.

  • A
    $\frac{2Q}{\pi (a^2 - b^2)}$
  • B
    $\frac{2Q}{\pi a^2}$
  • C
    $\frac{Q}{2\pi a^2}$
  • D
    $\frac{Q}{2\pi (b^2 - a^2)}$

Explore More

Similar Questions

આપેલ આકૃતિમાં બે સમાંતર પ્લેટો $A$ અને $B$ દર્શાવેલ છે,જેની વિદ્યુતભાર ઘનતા અનુક્રમે $+\sigma$ અને $-\sigma$ છે. કયા વિસ્તારમાં વિદ્યુત તીવ્રતા શૂન્ય હશે?

$Q$ જેટલો કુલ વિદ્યુતભાર અને $R$ જેટલી ત્રિજ્યા ધરાવતા સમાન રીતે વિદ્યુતભારીત ગોળા માટે,કેન્દ્રથી $r$ અંતરે વિદ્યુતક્ષેત્ર $E$ નો આલેખ દોરવામાં આવે છે. ઉપરની પરિસ્થિતિને અનુરૂપ આલેખ કયો હશે?

એક અનંત રેખીય વીજભાર $2 \; cm$ ના અંતરે $9 \times 10^6 \; N/C$ નું વિદ્યુતક્ષેત્ર ઉત્પન્ન કરે છે. $\mu C/m$ માં રેખીય વીજભાર ઘનતાની ગણતરી કરો.

Difficult
View Solution

એક અનંત લંબાઈના પાતળા સીધા તારની રેખીય વિદ્યુતભાર ઘનતા $\frac{1}{3} \, C \cdot m^{-1}$ છે. તો $18 \, cm$ દૂર આવેલા બિંદુએ વિદ્યુતક્ષેત્રની તીવ્રતાનું મૂલ્ય કેટલું હશે? (આપેલ છે: $\varepsilon_0 = 8.85 \times 10^{-12} \, C^2 \cdot N^{-1} \cdot m^{-2}$)

ગોસના નિયમના ઉપયોગો જણાવો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo