મીટર બ્રિજની બે ભુજાઓમાં રહેલા અવરોધો અનુક્રમે $5\,\Omega$ અને $R\,\Omega$ છે. જ્યારે અવરોધ $R$ ને સમાન મૂલ્યના અવરોધ સાથે શંટ કરવામાં આવે છે,ત્યારે નવું સંતુલન બિંદુ $1.6\,l_1$ પર મળે છે. અવરોધ $R$ નું મૂલ્ય ................. $\Omega$ છે.

  • A
    $10$
  • B
    $15$
  • C
    $20$
  • D
    $25$

Explore More

Similar Questions

$n$ સમાન અવરોધકો લેવામાં આવે છે,જેમાં $\frac{n}{2}$ અવરોધકોને મીટર બ્રિજના ડાબા ગેપમાં શ્રેણીમાં અને બાકીના $\frac{n}{2}$ અવરોધકોને જમણા ગેપમાં સમાંતર જોડવામાં આવે છે. $cm$ માં સંતુલન લંબાઈ કેટલી હશે?

મીટર બ્રિજ પ્રયોગમાં,જો ગેપમાં $2 \Omega$ અને $3 \Omega$ ના અવરોધ જોડવામાં આવે તો સંતુલન બિંદુ મળે છે. જો $3 \Omega$ ના અવરોધ સાથે $X \Omega$ નો શંટ જોડવામાં આવે તો નલ પોઈન્ટ $22.5 \text{ cm}$ જેટલો ખસે છે. $X$ નું મૂલ્ય શોધો. ($\Omega$ માં)

એક સંતુલિત મીટર બ્રિજમાં ડાબી અને જમણી બાજુના ગેપમાં રહેલા અવરોધો અનુક્રમે $12 \ \Omega$ અને $36 \ \Omega$ છે. જો અવરોધોની અદલાબદલી કરવામાં આવે,તો સંતુલન બિંદુ કેટલું ખસશે?

મીટર બ્રિજ પ્રયોગમાં,$S$ એ પ્રમાણભૂત અવરોધ છે અને $R$ એ અવરોધક તાર છે. સંતુલન લંબાઈ $l = 25 \; cm$ મળે છે. જો $R$ ને તે જ દ્રવ્યના બનેલા,અડધી લંબાઈ અને અડધા વ્યાસ ધરાવતા તાર વડે બદલવામાં આવે,તો નવી સંતુલન લંબાઈ $l^{\prime}$ ($cm$ માં) કેટલી થશે?

આકૃતિમાં દર્શાવ્યા મુજબ મીટર બ્રિજની ગેપમાં બે અવરોધો $2 \Omega$ અને $3 \Omega$ જોડેલા છે. વાયર $XY$ પર કોઈ બિંદુએ જોકીના સંપર્કથી નલ પોઈન્ટ (તટસ્થ બિંદુ) મળે છે. જ્યારે $3 \Omega$ ના અવરોધ સાથે સમાંતરમાં એક અજ્ઞાત અવરોધ $R$ જોડવામાં આવે છે, ત્યારે નલ પોઈન્ટ $Y$ તરફ $22.5 \text{ cm}$ જેટલું ખસે છે. અજ્ઞાત અવરોધ $R$ નું મૂલ્ય . . . . . . $\Omega$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo