$x^{2}+12x+36=0$ ના બીજ ........... છે.

  • A
    એકબીજાના વ્યસ્ત
  • B
    એકબીજાના વિરોધી
  • C
    અપૂર્ણાંક
  • D
    સમાન

Explore More

Similar Questions

જો અસ્તિત્વ ધરાવતા હોય,તો દ્વિઘાત સૂત્રનો ઉપયોગ કરીને નીચેના દ્વિઘાત સમીકરણના બીજ શોધો: $2x^{2} - 2\sqrt{6}x + 3 = 0$

Difficult
View Solution

જો વિવેચક $D = 0$ હોય,તો દ્વિઘાત સમીકરણ $ax^2 + bx + c = 0$ ના બીજ ..... છે.

નીચે આપેલ સમીકરણના વાસ્તવિક બીજ છે કે નહીં તે શોધો. જો વાસ્તવિક બીજ અસ્તિત્વ ધરાવતા હોય,તો તે શોધો.
$5x^{2}-2x-10=0$

નીચે આપેલ દ્વિઘાત સમીકરણના ઉકેલ માટે સામાન્ય સૂત્રનો ઉપયોગ કરીને તેના બીજ મેળવો: $25x^2 + 20x + 7 = 0$.

નીચે આપેલ દ્વિઘાત સમીકરણના બીજ,જો અસ્તિત્વ ધરાવતા હોય,તો પૂર્ણવર્ગની રીતથી શોધો: $2x^{2} + x + 4 = 0$.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo