ઉષ્માગતિશાસ્ત્રનો બીજો નિયમ જણાવે છે કે ચક્રીય પ્રક્રિયામાં:

  • A
    કાર્યનું ઉષ્મામાં રૂપાંતર થઈ શકતું નથી
  • B
    ઉષ્માનું કાર્યમાં રૂપાંતર થઈ શકતું નથી
  • C
    કાર્યનું સંપૂર્ણપણે ઉષ્મામાં રૂપાંતર થઈ શકતું નથી
  • D
    ઉષ્માનું સંપૂર્ણપણે કાર્યમાં રૂપાંતર થઈ શકતું નથી

Explore More

Similar Questions

અચળ દબાણે થતી ઉષ્માશોષક સ્વયંભૂ પ્રક્રિયા માટે નીચેનામાંથી શું સાચું છે?

$27 \, ^oC$ તાપમાને $2 \, mol$ આદર્શ વાયુનું $10 \, dm^3$ કદથી $100 \, dm^3$ કદ સુધી સમઉષ્મીય પ્રતિવર્તી વિસ્તરણ કરવામાં આવે છે,તો એન્ટ્રોપી ફેરફાર ($J \, mol^{-1} K^{-1}$ માં) કેટલો થશે?

ઉષ્માગતિશાસ્ત્રના બીજા નિયમ મુજબ,આપમેળે થતી (spontaneous) પ્રક્રિયા માટે નીચેનામાંથી શું સાચું છે?

નીચેનામાંથી કઈ પ્રક્રિયામાં $\Delta S$ ધન છે?

Difficult
View Solution

એક હીટ એન્જિન $500 \ K$ અને $400 \ K$ ની વચ્ચે કાર્યરત છે. જો એન્જિન $100 \ J$ ઉષ્માનું શોષણ કરે,તો એન્જિન દ્વારા મુક્ત થતી ઉષ્માનો કયો જથ્થો અશક્ય છે ($J$ માં)?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo