આપેલ આલેખમાં છાયાંકિત પ્રદેશ નીચેનામાંથી કઈ સુરેખ અસમતાઓ માટે ઉકેલ ગણ દર્શાવે છે?

  • A
    $2x + y \geq 2, x - y \geq 1, x + 2y \leq 8, x \geq 0, y \geq 0$
  • B
    $x + 2y \geq 2, x - y \geq 1, x + 2y \leq 8, x \geq 0, y \geq 0$
  • C
    $2x + y \geq 2, x - y \leq 1, x + 2y \leq 8, x \geq 0, y \geq 0$
  • D
    $2x + y \geq 2, x - y \leq 1, 2x + y \leq 8, x \geq 0, y \geq 0$

Explore More

Similar Questions

નીચેની અસમતાઓ (inequalities) ની સંહતિને આલેખની મદદથી ઉકેલો: $3x + 2y \leq 12, x \geq 1, y \geq 2$

નીચે આપેલી છાયાંકિત આકૃતિ એ સુરેખ અસમતાઓ માટેનો ઉકેલ ગણ છે. સાચો વિકલ્પ પસંદ કરો.

નીચેની અસમતાઓ (inequalities) ની સિસ્ટમને આલેખની મદદથી ઉકેલો: $3x + y > 0$ અને $3x + y < 3$.

નીચેની આકૃતિમાં છાયાંકિત પ્રદેશ એ કોનો ઉકેલ ગણ દર્શાવે છે?

નીચેની અસમતાઓ (inequalities) ની સંહતિને આલેખની મદદથી ઉકેલો: $5x + 4y \leq 20, x \geq 1, y \geq 2$.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo