કઈ સ્પીસીઝમાં મધ્યસ્થ પરમાણુ તેના બંધનમાં $sp^2$ સંકર કક્ષકોનો ઉપયોગ કરે છે?

  • A
    $PH_3$
  • B
    $NH_3$
  • C
    $H_3C^{+}$
  • D
    $SbH_3$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

$I_3^-$,$ICl_2^-$ અને $ICl_4^-$ માં મધ્યસ્થ પરમાણુના સંકરણનો પ્રકાર અનુક્રમે નીચેનામાંથી કયો હશે?

$SF_4$ માં $S$ નું સંકરણ કયા પ્રકારનું છે?

$BeCl_2$,$BCl_3$ અને $CCl_4$ અણુઓમાં મધ્યસ્થ પરમાણુઓ દ્વારા વપરાતી સંકર કક્ષકો અનુક્રમે કઈ છે?

નીચેનામાંથી કઈ જોડી આઈસોસ્ટ્રક્ચરલ ($i.e.$,સમાન આકાર અને સંકરણ ધરાવતી) છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo