અચળ કદ પર વાયુની વિશિષ્ટ ઉષ્મા $21.2 \, J/mol/^{\circ}C$ છે. જો કદ અચળ રાખીને તાપમાનમાં $1^{\circ}C$ નો વધારો કરવામાં આવે,તો તેની આંતરિક ઉર્જામાં થતો ફેરફાર ...... $J$ હશે.

  • A
    $0$
  • B
    $21.2$
  • C
    $42.2$
  • D
    $10.6$

Explore More

Similar Questions

એક-પરમાણ્વીય (monoatomic) વાયુ માટે $\frac{C_P}{C_V}$ નું મૂલ્ય લખો.

એક મોલ નિયોન વાયુ માટે $C_V$ નું મૂલ્ય કેટલું છે?

હાઇડ્રોજન $(H_2)$ વાયુ માટે $C_P - C_V = a$ અને ઑક્સિજન $(O_2)$ વાયુ માટે $C_P - C_V = b$ છે. $a$ અને $b$ વચ્ચેનો સંબંધ શું છે?

આદર્શ વાયુની અચળ દબાણ અને અચળ કદ પરની વિશિષ્ટ ઉષ્માઓને અનુક્રમે $C_p$ અને $C_v$ વડે દર્શાવવામાં આવે છે. જો $\gamma = \frac{C_p}{C_v}$ હોય અને $R$ એ સાર્વત્રિક વાયુ અચળાંક હોય,તો $C_v$ બરાબર શું થાય?

આપેલ દળ ધરાવતા એક આદર્શ એક-પરમાણ્વિક વાયુને અચળ દબાણે ગરમ કરવામાં આવે છે. આ પ્રક્રિયામાં, વાયુની આંતરિક ઉર્જામાં વધારો કરવા માટે વપરાતી પૂરી પાડવામાં આવેલ ઉષ્મા ઉર્જાનો અંશ કેટલો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo