નીચેનામાંથી કયું વિધાન $TRUE$ (સાચું) છે?

  • A
    $3x + 2 = 8 \Rightarrow x = 2$ નું પ્રતિ-વિધાન (contrapositive) $x \neq 2 \Rightarrow 3x + 2 \neq 8$ છે.
  • B
    $\tan x = 0 \Rightarrow x = 0$ નું પ્રતીપ વિધાન (converse) $x \neq 0 \Rightarrow \tan x = 0$ છે.
  • C
    $p \Rightarrow q$ એ $p \vee \sim q$ ને સમાન છે.
  • D
    $p \vee q$ અને $p \wedge q$ ના સત્યતા કોષ્ટક સમાન છે.

Explore More

Similar Questions

નીચેના ત્રણ વિધાનો ધ્યાનમાં લો:
$(A)$ જો $3+2=7$ તો $4+3=8$.
$(B)$ જો $5+2=7$ તો પૃથ્વી સપાટ છે.
$(C)$ જો $(A)$ અને $(B)$ બંને સાચા હોય તો $5+6=11$.
નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

બુલિયન પદાવલિ $\sim (p \Rightarrow (\sim q))$ એ કોના સમકક્ષ છે?

જો વિધાનો $p, q$ અને $r$ ના સત્યતા મૂલ્યો અનુક્રમે $F, T, F$ હોય,તો વિધાન પેટર્ન $(p \wedge \sim q) \rightarrow r$ અને $(p \vee q) \rightarrow r$ ના સત્યતા મૂલ્યો અનુક્રમે શું થશે?

જો $(p \wedge \sim r) \rightarrow (\sim p \vee q)$ નું સત્યતા મૂલ્ય $False$ હોય,તો $p, q, r$ ના સત્યતા મૂલ્યો અનુક્રમે શું હશે?

નીચે દર્શાવેલ સર્કિટ માટે,બુલિયન બહુપદી શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo