બે પદાર્થો $A$ અને $B$ ના તાર માટે સ્ટ્રેસ (પ્રતિબળ) વિરુદ્ધ સ્ટ્રેઈન (વિકૃતિ) ના આલેખ આકૃતિમાં દર્શાવ્યા મુજબ છે. જો $Y_A$ અને $Y_B$ એ પદાર્થોના યંગ મોડ્યુલસ હોય,તો

  • A
    $Y_B = 2Y_A$
  • B
    $Y_A = Y_B$
  • C
    $Y_B = 3Y_A$
  • D
    $Y_A = 3Y_B$

Explore More

Similar Questions

બે ધાતુના તાર $P$ અને $Q$ સમાન કદ ધરાવે છે અને સમાન દ્રવ્યના બનેલા છે. જો તેમના આડછેદના ક્ષેત્રફળનો ગુણોત્તર $4:1$ હોય અને $P$ પર $F_1$ બળ લગાડતા $\Delta l$ જેટલું વિસ્તરણ થાય છે,તો $Q$ માં સમાન વિસ્તરણ ઉત્પન્ન કરવા માટે જરૂરી બળ $F_2$ છે. $\frac{F_1}{F_2}$ નું મૂલ્ય . . . . . . છે.

એક સ્ટીલના તારને ચોક્કસ ભાર સાથે ખેંચવામાં આવે છે. જો તારનો યંગ મોડ્યુલસ $Y$ હોય,તો $Y$ નું મૂલ્ય ઘટાડવા માટે શું કરવું જોઈએ?

$L$ લંબાઈ અને $r$ ત્રિજ્યાનો એક તાર એક છેડેથી મજબૂત રીતે જડેલો છે. તારના બીજા છેડાને $F$ બળ વડે ખેંચતા તેની લંબાઈમાં થતો વધારો $l$ છે. જો સમાન દ્રવ્યના પરંતુ બમણી લંબાઈ અને બમણી ત્રિજ્યા ધરાવતા બીજા તારને $2F$ બળ વડે ખેંચવામાં આવે,તો તેની લંબાઈમાં થતો વધારો કેટલો હશે?

$20 \ mm$ ત્રિજ્યા અને $2 \ m$ લંબાઈ ધરાવતા સ્ટીલના સળિયા પર તેની લંબાઈની દિશામાં $400 \ kN$ નું બળ લગાડવામાં આવે છે. પ્રતિબળ અને વિકૃતિના મૂલ્યો અનુક્રમે કેટલા હશે? $(Y_{\text{steel}} = 2 \times 10^{11} \ N \ m^{-2})$

$2 \,m$ લંબાઈ અને $1 \,cm^2$ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા તારનું તાપમાન $0^{\circ}C$ થી $80^{\circ}C$ સુધી વધારવામાં આવે છે અને તેને લંબાઈમાં વધવા દેવામાં આવતો નથી,તો તેના માટે જરૂરી બળ ............$N$ છે. $\{Y=10^{10} \,N/m^2, \alpha=10^{-6}/^{\circ}C\}$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo