$12.0$, $19.034$ અને $2.0143$ એમ ત્રણ કિંમતોનો સરવાળો $X$ છે. $X$ માં સાર્થક અંકોની સંખ્યા કેટલી છે?

  • A
    $2$
  • B
    $5$
  • C
    $4$
  • D
    $3$

Explore More

Similar Questions

જો પ્રકાશની ઝડપ $3.0 \times 10^8 \ ms^{-1}$ હોય,તો $2.00 \ ns$ માં પ્રકાશે કાપેલું અંતર ગણો. ($m$ માં)

નીચેના પૂર્વગોને તેમના ગુણકો સાથે જોડો:
પૂર્વગો ગુણકો
$i$. માઇક્રો $10^6$
$ii$. ડેકા $10^9$
$iii$. મેગા $10^{-6}$
$iv$. ગીગા $10^{15}$
$v$. ફેમટો $10$

મનોજ પાસેના એક સિક્કાનું વજન $4 \ g$ છે અને તેનું કદ $2 \ cm^3$ છે,તો તે પદાર્થની ઘનતા $SI$ એકમમાં કેટલી થશે?

નીચેનામાંથી કોનું પરિમાણ $[ML^{2} T^{-2}]$ છે?

$68 \, ^\circ F = ........ \, K.$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo