બે ન્યુક્લિયસના પૃષ્ઠફળનો ગુણોત્તર $9: 25$ છે. તો તેમના દળ-ક્રમાંકનો ગુણોત્તર કેટલો હશે?

  • A
    $27: 125$
  • B
    $9: 25$
  • C
    $3: 5$
  • D
    $1: 1$

Explore More

Similar Questions

ન્યુક્લિયર બળની રેન્જ (અવધિ) કેટલી છે?

ન્યુક્લિયસની સરેરાશ ત્રિજ્યા માટેનું સૂત્ર લખો.

સિલ્વરના ન્યુક્લિયસની ત્રિજ્યા (પરમાણુ ક્રમાંક $Z = 47$) $3.4 \times 10^{-14} \ m$ છે. ન્યુક્લિયસની સપાટી પરનું વિદ્યુત સ્થિતિમાન શોધો. (આપેલ છે: $e = 1.6 \times 10^{-19} \ C$,$\frac{1}{4\pi\epsilon_0} = 9 \times 10^9 \ N \ m^2/C^2$)

નીચેની ન્યુક્લિયર પ્રક્રિયા $_{12}Mg^{24} + _{2}He^{4} \to _{14}Si^{X} + _{0}n^{1}$ માં,$X$ નું મૂલ્ય કેટલું છે?

ન્યુક્લિયસનું કદ કયા ક્રમનું હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo