મુસાફરી દરમિયાન લાંબા કલાકો સુધી સતત બેસી રહેવાને કારણે વૃદ્ધ વ્યક્તિના પગ અને ઘૂંટીમાં આવતી સોજો,પગને ગરમ મીઠાના પાણીમાં બોળવાથી ઘટે છે. આનું કારણ શું છે?

  • A
    રિવર્સ ઓસ્મોસિસ
  • B
    ઓસ્મોસિસ (અભિસરણ)
  • C
    એડીમા
  • D
    પ્રસરણ

Explore More

Similar Questions

$0^\circ C$ તાપમાને $20\%$ (w/v) નિર્જળ $CaCl_2$ ના દ્રાવણનું અભિસરણ દબાણ ગણો. $100\%$ આયનીકરણ થાય છે તેમ ધારો. ($\text{atm}$ માં)

Difficult
View Solution

એક લિટર દ્રાવણમાં $8.6 \ g$ યુરિયા ધરાવતું દ્રાવણ એ $0.5\% \ (w/v)$ કાર્બનિક અબાષ્પશીલ દ્રાવ્યના દ્રાવણ સાથે આઈસોટોનિક છે. તો કાર્બનિક દ્રાવ્યનો અણુભાર કેટલો થાય?

જો $3 \ g$ ગ્લુકોઝ (આણ્વીય દળ $180$) ને $15 \ ^oC$ તાપમાને $60 \ g$ પાણીમાં ઓગાળવામાં આવે,તો આ દ્રાવણનું અભિસરણ દબાણ .......... $atm$ થશે.

$27^{\circ} C$ તાપમાને $500 \ mL$ દ્રાવણમાં $0.01 \ mol$ $NaCl$ (વિયોજન અંશ $0.94$) અને $0.03 \ mol$ ગ્લુકોઝ ધરાવતા જલીય દ્રાવણનું અભિસરણ દબાણ ($atm$ માં) કેટલું હશે? $\left(R=0.082 \ L \ atm \ K^{-1} \ mol^{-1}\right)$

લોહી કોની સાથે આઈસોટોનિક (isotonic) હોવાનું જણાયું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo