એક આદર્શ વાયુનું તાપમાન $140 \,K$ થી વધારીને $560 \,K$ કરવામાં આવે છે. જો $140 \,K$ તાપમાને વાયુના અણુઓની r.m.s. ઝડપ $v$ હોય, તો $560 \,K$ તાપમાને r.m.s. ઝડપ કેટલી થશે?

  • A
    $4 v$
  • B
    $\frac{v}{4}$
  • C
    $\frac{v}{2}$
  • D
    $2 v$

Explore More

Similar Questions

ધારો કે $\bar{v}$,${v_{rms}}$ અને ${v_p}$ એ નિરપેક્ષ તાપમાન $T$ પર આદર્શ એકપરમાણ્વીય વાયુના અણુઓની સરેરાશ ઝડપ,વર્ગ-સરેરાશ-વર્ગમૂળ ઝડપ અને સૌથી સંભવિત ઝડપ દર્શાવે છે. અણુનું દળ $m$ છે. તો

$32$ આણ્વિય દળ ધરાવતા બીજા વાયુ કરતા ચાર ગણી $r.m.s.$ ઝડપ ધરાવતા વાયુનું આણ્વિય દળ કેટલું હશે?

એક પાત્રમાં ચોક્કસ તાપમાને ઓક્સિજનના અણુની rms ઝડપ $\left(1+\frac{5}{x}\right)^{\frac{1}{2}} v$ છે,જ્યાં $v$ એ અણુની સરેરાશ ઝડપ છે. $x$ નું મૂલ્ય કેટલું હશે? ($\pi=\frac{22}{7}$ લો)

જે તાપમાને હાઇડ્રોજન અણુઓની $r.m.s.$ ઝડપ પૃથ્વીની સપાટી પરના નિષ્ક્રમણ વેગ (escape velocity) જેટલી થાય,તે તાપમાન ...... $K$ હશે.

એક નળીના બે ભાગ કરેલ છે,જેમાં બે અલગ આદર્શ વાયુઓ $L$ તથા $R$ ભરેલા છે. જો ડાબી બાજુના વાયુનો $rms$ વેગ જમણી બાજુના વાયુના સરેરાશ વેગ જેટલો હોય,તો $L$ તથા $R$ માં રહેલા અણુઓના દળનો ગુણોત્તર કેટલો થાય?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo