$AIDS$ ના નિદાન માટે કયા પરીક્ષણોનો ઉપયોગ થાય છે?

  • A
    $ELISA$ અને ઇમ્યુનોબ્લોટ
  • B
    નોર્ધન બ્લોટ અને $ELISA$
  • C
    $ELISA$ અને સધર્ન બ્લોટ
  • D
    વેસ્ટર્ન બ્લોટ અને $ELISA$

Explore More

Similar Questions

$HIV$ નો ફેલાવો નીચેનામાંથી કઈ રીતે થાય છે?
$I.$ સંક્રમિત વ્યક્તિ સાથે જાતીય સંપર્ક
$II.$ દૂષિત રુધિરનું સંચરણ
$III.$ સંક્રમિત સોયનો ઉપયોગ
$IV.$ સંક્રમિત માતામાંથી તેના બાળકને જરાયુ (placenta) દ્વારા
ઉપર આપેલા વિધાનોમાંથી કયા સાચા છે?

નીચેના પૈકી કયા વાઇરસમાં રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝ ઉત્સેચક રહેલ હોય છે?

$AIDS$ નું પૂરું નામ શું છે?

લોકોમાં $AIDS$ અંગે જાગૃતિ લાવવા માટે નીચેનામાંથી કઈ સંસ્થા કાર્યરત છે?

$A$: $AIDS$ સામેની રસી વારંવારના પ્રયત્નો છતાં બનાવી શકાઈ નથી.
$R$: $HIV$ માં વિવિધ પેટા પ્રકારો બનાવવા માટે પરિવર્તન (mutation) પામવાની ક્ષમતા છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo