$LR$ સર્કિટનો ટાઈમ કોન્સ્ટન્ટ (સમય અચળાંક) તે સમય દર્શાવે છે જેમાં સર્કિટમાં પ્રવાહ

  • A
    તેના અંતિમ મૂલ્યના આશરે $37\%$ જેટલા મૂલ્ય સુધી પહોંચે છે
  • B
    તેના અંતિમ મૂલ્યના આશરે $63\%$ જેટલા મૂલ્ય સુધી પહોંચે છે
  • C
    અચળ મૂલ્ય પ્રાપ્ત કરે છે
  • D
    અચળ મૂલ્યના $50\%$ પ્રાપ્ત કરે છે

Explore More

Similar Questions

નીચે દર્શાવેલ સર્કિટમાં એક ઇન્ડક્ટર $(L = 0.03 \; H)$ અને એક અવરોધ $(R = 0.15 \; k\Omega)$ ને $15 \; V$ $EMF$ ની બેટરી સાથે શ્રેણીમાં જોડવામાં આવ્યા છે. કી $K_1$ ને લાંબા સમય સુધી બંધ રાખવામાં આવી છે. ત્યારબાદ $t = 0$ સમયે,$K_1$ ને ખોલવામાં આવે છે અને કી $K_2$ ને એકસાથે બંધ કરવામાં આવે છે. $t = 1 \; ms$ સમયે,સર્કિટમાં પ્રવાહ ........... $mA$ હશે. $(e^5 \cong 150)$

$L-R$ સર્કિટ માટે,ટાઈમ કોન્સ્ટન્ટ (સમય અચળાંક) કોના બરાબર છે?

આપેલ પરિપથ માટે,જ્યારે કળ બંધ કરવામાં આવે અને સ્થાયી અવસ્થા પ્રાપ્ત થાય ત્યારે બેટરીમાંથી વહેતો પ્રવાહ $i$ .....$A$ છે.

આકૃતિમાં એક $L-R$ સર્કિટ દર્શાવેલ છે. જ્યારે સ્વિચ $S$ બંધ કરવામાં આવે છે,ત્યારે અવરોધકો $R_1, R_2$ અને $R_3$ માંથી વહેતો પ્રવાહ અનુક્રમે $I_1, I_2$ અને $I_3$ છે. $t=0 \, s$ સમયે $I_1, I_2$ અને $I_3$ ના મૂલ્યો કેટલા હશે?

$20\; V$ નું emf $t=0$ સમયે $10\; mH$ ઇન્ડક્ટર અને $5\; \Omega$ અવરોધ ધરાવતા શ્રેણી પરિપથમાં લાગુ કરવામાં આવે છે. $t=\infty$ અને $t=4\; ms$ સમયે પ્રવાહનો ગુણોત્તર કેટલો હશે? ($e^{2}=7.389$ લો)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo